સુરત: બે વિદ્યાર્થિનીના મોત મામલે ખુલાસો! મોબાઈલમાંથી મળ્યું જૂના કેસનું પ્રેસ કટિંગ અને આપધાત સંબંધિત AI હિસ્ટ્રી

સુરત: બે વિદ્યાર્થિનીના મોત મામલે ખુલાસો! મોબાઈલમાંથી મળ્યું જૂના કેસનું પ્રેસ કટિંગ અને આપધાત સંબંધિત AI હિસ્ટ્રી

સુરતના ડીંડોલી વિસ્તારમાં સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી બે વિદ્યાર્થિનીઓના મૃતદેહ મળ્યા બાદ પોલીસ તપાસમાં ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. મૃતક વિદ્યાર્થિનીના મોબાઈલમાંથી સુસાઈડ સંબંધિત માહિતી, જૂના કેસનું પ્રેસ કટિંગ અને AI સર્ચ હિસ્ટ્રી મળી છે. Source link

વાંચન ચાલુ રાખો
દિનશા પટેલ નર્સિંગ કોલેજના વિદ્યાર્થીએ ટૂંકાવ્યું જીવન, “સોરી મમ્મી, મેં કોઈ પણ મેડમને કાંઈ જ નથી બોલ્યો, તે પ્રૂફ વગર બ્લેમ કરે છે”

દિનશા પટેલ નર્સિંગ કોલેજના વિદ્યાર્થીએ ટૂંકાવ્યું જીવન, “સોરી મમ્મી, મેં કોઈ પણ મેડમને કાંઈ જ નથી બોલ્યો, તે પ્રૂફ વગર બ્લેમ કરે છે”

યુવાને અંતિમ ચિઠ્ઠીમાં જણાવ્યું છે કે, “સોરી મમ્મી… મમ્મી મારે તમને એક સારી જિંદગી આપવી હતી. મેં કોઈ ખોટો માણસ નથી. હું ક્યારેય પણ કોઇને તેમના બોડી પર કોઈ મજાક નથી ઉડાવતો. મેં નથી બોલ્યો એટલે સ્યૂસાઈડ કરું છું બોલ્યો હોત તો કાંઇ જ શરમ ન આવતી.” Source link

વાંચન ચાલુ રાખો