Vastu Suggestions : ઘરમાં ખુલ્લી ન રાખશો આ વસ્તુઓ, ગરીબી અને દુઃખ બંને જોડે આવશે અને હેરાન થઈ જશો
આપણા જીવનમાં વાસ્તુશાસ્ત્રનું ખાસ મહત્ત્વ છે. વાસ્તુશાસ્ત્રમાં દર્શાવેલ નિયમોનું યોગ્ય રીતે પાલન કરવામાં આવે તો પરિણામો ખૂબ જ શુભ મળે છે. બીજી બાજુ, જો વાસ્તુના નિયમોને અવગણવામાં આવે તો તેના પરિણામો નકારાત્મક મળે છે. જણાવી દઈએ કે, આપણા વાસ્તુશાસ્ત્રમાં કેટલીક એવી બાબતોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જે આપણે ભૂલથી પણ આપણા ઘરમાં ખુલ્લી […]
વાંચન ચાલુ રાખો