Chandra Grahan 2026: હોળીના દિવસે લાગશે વર્ષનું સૌથી મોટું ચંદ્રગ્રહણ, જાણો ભારતમાં દેશે કે નહીં, સૂતક કાળમાં શું કરવું અને શું નહીં?
ભારતમાં આ ચંદ્રગ્રહણ દેખાશે વૈદિક જ્યોતિષમાં, ગ્રહણને અશુભ માનવામાં આવે છે, પછી ભલે તે ચંદ્ર હોય કે સૂર્ય. ગ્રહણ ગમે ત્યાં થાય, તેની અસર સમગ્ર વિશ્વ પર પડે છે, જેમાં પ્રાણીઓ, પક્ષીઓ, મનુષ્યો અને પ્રકૃતિનો સમાવેશ થાય છે. હોળી પર ચંદ્રગ્રહણ ખૂબ જ દુર્લભ ઘટના માનવામાં આવે છે. નોંધનીય છે કે 2026માં બે ચંદ્ર અને […]
વાંચન ચાલુ રાખો