જેતપુરની ઘૃણાસ્પદ ઘટના: 9માં ધોરણમાં ભણતા ભાઈએ 6 વર્ષની બહેન પર આચર્યું દુષ્કર્મ

જેતપુરની ઘૃણાસ્પદ ઘટના: 9માં ધોરણમાં ભણતા ભાઈએ 6 વર્ષની બહેન પર આચર્યું દુષ્કર્મ

Final Up to date:Mar 11, 2026 11:52 AM IST જેતપુર પંથકના ગામમાં 14 વર્ષના કિશોરે 6 વર્ષની કૌટુંબિક બહેન પર દુષ્કર્મ આચર્યું. 15 દિવસ બાદ તબીબી તપાસમાં દુષ્કર્મનો ઘટસ્ફોટ થયો. જેતપુર પોલીસે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી. News18 રાજકોટ: જેતપુર પંથકના એક ગામમાં અત્યંત ઘૃણાસ્પદ ઘટના સામે આવી છે. ધોરણ 9માં […]

વાંચન ચાલુ રાખો