Viral Video: રસ્તા પર લટાર મારવા નીકળ્યો મગર
સંસ્કારી નગરી વડોદરામાં મહાકાય મગરની લટાર જાણે સામાન્ય બની ગઈ હોય તેમ લાગી રહ્યું છે. સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં જોઈ શકાય છે કે એક મહાકાય મગર રાજમાર્ગ પર આવી ચડ્યો હતો. પ્રાથમિક જાણકારી પ્રમાણે આ મગર શહેરના ઊર્મિ બ્રિજ પર આવી ચડ્યો હતો. જેને જોતા જ બ્રિજ પરથી પસાર થતાં […]
વાંચન ચાલુ રાખો