નશામાં ધૂત રિક્ષા ચાલકે અનેકને અડફેટે લીધા!

નશામાં ધૂત રિક્ષા ચાલકે અનેકને અડફેટે લીધા!

સુરતના યોગીચોક વિસ્તારમાં શુક્રવારે રાત્રે હોબાળો મચી ગયો. રાત્રે અંદાજે સાડા અગિયાર વાગ્યે દારૂના નશામાં ધૂત એક રિક્ષા ચાલકે બેફામ ડ્રાઈવિંગ કરી 2થી 3 લોકોને અડફેટે લીધા. અકસ્માત બાદ માફી માંગવાને બદલે રિક્ષા ચાલકે દાદાગીરી કરતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો. નશામાં ધૂત રિક્ષા ચાલકે રાહદારીઓને ટક્કર માર્યા બાદ જાહેરમાં અપશબ્દો બોલવાનું શરૂ કરી દીધું. […]

વાંચન ચાલુ રાખો