રાત્રે બ્રશ નથી કરતા? તમારા હૃદયને જોખમ તો નથી ને?

રાત્રે બ્રશ નથી કરતા? તમારા હૃદયને જોખમ તો નથી ને?

જીવનશૈલી | મૌખિક સ્વચ્છતા (Oral hygiene) એક નજીવી આદત લાગે છે, પરંતુ તેની અવગણના કરવાથી દાંતના સડો ઉપરાંત ગંભીર સમસ્યાઓ પણ થઈ શકે છે. સૂતા પહેલા બ્રશ ન કરવાથી તમારા હૃદયના સ્વાસ્થ્ય પર ગંભીર અસર પડી શકે છે, એમ એનેસ્થેસિયોલોજિસ્ટ અને ઇન્ટરવેન્શનલ પેઇન મેડિસિનના ફિઝિશિયન ડૉ. કુણાલ સૂદે ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં સમજાવ્યું હતું. ડૉ. સૂદે ચેતવણી […]

વાંચન ચાલુ રાખો