Canada PR : કેનેડા સરકારનો મોટો નિર્ણય, આ લોકોના PR કરાયા બંધ !
કેનેડા સરકારે માતા-પિતા અને દાદા-દાદી માટે પરમેનન્ટ રેસિડન્સી સ્પોન્સરશિપ માટેની નવી અરજીઓ અસ્થાયી ધોરણે બંધ કરી દીધી છે. કેનેડા ગેઝેટમાં પ્રકાશિત સરકારી નિર્દેશ દ્વારા આ જાહેરાત કરવામાં આવી હતી. સરકારે કહ્યું છે કે તે કુટુંબના પુનઃ એકીકરણ માટે પ્રતિબદ્ધ છે, પરંતુ હાલ માટે તે ગયા વર્ષે મળેલી અરજીઓની પ્રક્રિયા પૂર્ણ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. […]
વાંચન ચાલુ રાખો