મહાકાલના દરબારમાં પહોંચ્યો સિંગર મિકા સિંહ
વિશ્વ પ્રસિદ્ધ જ્યોતિર્લિગ મહાકાલેશ્વના દર્શને બોલાવૂડ ગાયક મિકા સિંહ પહોંચ્યો. આજે વહેલી સવારે મિકા સિંહે મહાકાલેશ્વર મંદિરમાં યોજાતી પવિત્ર ભસ્મ આરતીમાં ભાગ લીધો હતો. સાથે જ તેણે બાબા મહાકાલની પૂજા અર્ચના કરીને ધન્યના પણ અનુભવી હતી. મહત્વનું છે કે ‘સિંઘ ઇઝ કિંગ’, ‘જબ વી મેટ’ ‘રાઉડી રાઠોર’જેવી અનેક ફિલ્મોના ગીતમાં અવાજ આપ્યો છે અને લોકોના […]
વાંચન ચાલુ રાખો