દ્વારકા પહોંચેલા દર્શનાર્થીઓને મોજ પડી ગઈ

દ્વારકા પહોંચેલા દર્શનાર્થીઓને મોજ પડી ગઈ

દ્વારકામાં વહેલી સવારે 4 કલાકમાં 4 ઈંચ વરસાદ ખાબક્યો હતો. જેના કારણે દ્વારકાધીશ મંદિરના પગથિયા પર પાણી ખળખળ વહેવા લાગ્યું હતો. જેનો અદભુત નજારો દ્રશ્યોમાં જોઈ શકાય છે. સવારે ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા આવેલા દર્શનાર્થીઓને આ દ્રશ્યો જોઈને મોજ પડી ગઈ હતી. ભગવાનના દર્શન પણ થયા અને વરસાદથી સર્જાયેલા અદભુત નજારાનો આનંદ પણ મળ્યો હતો. […]

વાંચન ચાલુ રાખો