સાવધાન! તમે જે દૂધ-છાસ પીઓ છો તે અસલી છે કે ઝેર?

સાવધાન! તમે જે દૂધ-છાસ પીઓ છો તે અસલી છે કે ઝેર?

તમે જે દૂધ-છાસ પીઓ છો તે અસલી છે કે ઝેર? તમારા બાળકોને જે દૂધ પીવડાવો છો તેમાં ક્યાંક યુરિયા કે ડિટર્જન્ટ તો નથી ને? સાબરકાંઠાના પ્રાંતિજમાં સફેદ દૂધના કાળા કારોબારનો પર્દાફાશ થયો છે. સલાલ ગામમાંથી નકલી દૂધની ફેક્ટરી ઝડપાઈ. આરોપી રાકેશ પટેલ ઉર્ફે ધમો આસપાસના ગામોમાંથી દૂધ એકત્ર કરતો. બાદમાં દૂધમાં અલગ અલગ કેમિકલ્સ ઉમેરીને […]

વાંચન ચાલુ રાખો