ભારતે ત્રીજી વખત ટી20 વર્લ્ડ કપની ટ્રોફી ઉઠાવવા માટે આ કામ કરવું જરુરી, જે ન્યૂઝીલેન્ડ સામે ક્યારેય થયું નથી
Final Up to date:Mar 08, 2026 1:36 PM IST ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે અમદાવાદમાં ટી20 વર્લ્ડ કપની ફાઈનલ રમાઈ રહી છે, આ બન્ને ટીમો આ વર્લ્ડ કપમાં પહેલીવાર આમને સામને થઈ છે, પરંતુ અગાઉ ત્રણ વખત ટી20 વર્લ્ડ કપમાં બે ટીમોની ટક્કર થઈ ચૂકી છે, જેમાં ન્યૂઝીલેન્ડનું પલડું 100 ટકા ભારે રહ્યું છે. Source link
વાંચન ચાલુ રાખો