ટી20 વર્લ્ડ કપમાં ભારત-પાકિસ્તાનની વધુ એક મેચ થશે! આ કામ થઈ ગયું તો બન્ને ટીમો ફાઈનલમાં આમને સામને હશે
અમદાવાદઃ ટી20 વર્લ્ડ કપમાં 21મી ફેબ્રુઆરીથી એક નવો રોમાંચ જોવા મળશે, કારણ કે અહીંથી 8 ટીમો વચ્ચે સેમીફાઈનલથી ફાઈનલ સુધી પહોંચવાની રેસ શરુ થવાની છે. ભારત, ઝિમ્બાબ્વે, સાઉથ આફ્રિકા અને વેસ્ટ ઈન્ડિઝ સુપર-8ના ગ્રુપ-1માં છે, જ્યારે પાકિસ્તાન, શ્રીલંકા, ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ ગ્રુપ-2માં છે. 4 ટીમોના બે ગ્રુપમાં ટોપ-2 ટીમો સેમીફાઈનલમાં એન્ટ્રી કરશે જ્યારે સુપર-8 બાદ […]
વાંચન ચાલુ રાખો