ચીનના મંત્રીનું નિવેદન, અમે ભારત માટે ખતરો નહીં અવસર!
દુનિયામાં અમેરિકાના વર્ચસ્વને સતત પડકાર મળી રહ્યો છે. ભલે અમેરિકાના રાષ્ટ્રપતિ અનેક યુદ્ધ રોકાવાનો શ્રેય લઈ રહ્યા હોય પરંતુ વાસ્તવિકતા એ છે કે ન તો તેઓ યૂક્રેન રશિયા યુદ્ધ અટકાવી શક્યા છે, ન તો ઈઝરાયેલ હમાસ વચ્ચેનો તણાવ ઓછો થઈ રહ્યો છે. અધૂરામાં પૂરુ ઈરાન પણ અમેરિકાની એક પણ વાત સાંભળવા તૈયાર નથી. આ તમામ […]
વાંચન ચાલુ રાખો