ફિશ ઓઇલ સપ્લિમેન્ટ્સ બ્લડ પ્રેશરની દવા સાથે લઇ શકાય કે નહિ?

ફિશ ઓઇલ સપ્લિમેન્ટ્સ બ્લડ પ્રેશરની દવા સાથે લઇ શકાય કે નહિ?

જીવનશૈલી | ડૉ. રંજન મોદી કહે કે, ‘મારા ઘણા હાયપરટેન્શન (hypertension) ના દર્દીઓ મને પૂછે છે કે શું તેઓ તેમની નિયમિત બ્લડ પ્રેશરની દવાઓ સાથે ફિશ ઓઇલ સપ્લિમેન્ટ્સ લઈ શકે છે. ફિશ ઓઇલ સપ્લિમેન્ટ્સ ને લાંબા સમયથી હૃદય માટે સ્વસ્થ માનવામાં આવે છે.  ફિશ ઓઇલ સપ્લિમેન્ટ્સ, ઓમેગા-3 ફેટી એસિડથી ભરપૂર, તેઓ ઘણીવાર હૃદયના સ્વાસ્થ્યને ટેકો આપવા, […]

વાંચન ચાલુ રાખો