ભાગ્યશ્રી નું હાઇ પાવર વોર્મ અપ રૂટિન મેટાબોલિઝ્મ વધારે? ફિટનેસ એક્સપર્ટ શું કહે છે?
ફિટનેસ | જીવનશૈલી | ભાગ્યશ્રી (Bhagyashree) ની 2026 ની શરૂઆત ખૂબ જ સારી રહી છે. બોલીવુડ અભિનેત્રી ફક્ત ફરવાનું અને મન ભરીને પાર્ટી કરવાનું જ નહિ, પરંતુ તે શિસ્ત સાથે ફિટનેસ અને હેલ્થનું પણ ધ્યાન રાખે છે, તાજતેરમાં તેની લેટેસ્ટ ઇન્સ્ટાગ્રામ રીલ એ વાતની સાક્ષી છે. ભાગ્યશ્રી વિડિઓના કેપ્શનમાં લખ્યું હતું “સારૂ અનુભવ કરો. એક ઉત્તમ કાર્ડિયો […]
વાંચન ચાલુ રાખો