Lunar Eclipse 2025: 7 સપ્ટેમ્બરે ચંદ્રગ્રહણ, જાણો કયા સમયે લાગશે સૂતક ?
વર્ષ 2025નું બીજું ચંદ્રગ્રહણ સપ્ટેમ્બર મહિનામાં થવાનું છે. તારીખની વાત કરવામાં આવે તો આ વર્ષે બીજું ચંદ્રગ્રહણ 7 સપ્ટેમ્બરે થશે. આ ચંદ્રગ્રહણ ભાદ્રપદ મહિનાની પૂર્ણિમાની તિથિએ થશે. આ વર્ષનું બીજું ચંદ્રગ્રહણ થશે અને ભારતમાં દેખાશે. એટલે કે ભારતના લોકો આ ચંદ્રગ્રહણ જોઈ શકશે. ભારતમાં ચંદ્રગ્રહણ થઈ રહ્યું હોવાથી, ભારતમાં સૂતક કાળ માન્ય રહેશે. ચંદ્રગ્રહણ દરમિયાન, […]
વાંચન ચાલુ રાખો