સલમાન ખાનના બર્થ ડે પર બેટલ ઓફ ગલવાન ટીઝર રિલીઝ, ‘મોત સે ક્યા ડરના…’ સહિત આવા છે ડાયલોગ

સલમાન ખાનના બર્થ ડે પર બેટલ ઓફ ગલવાન ટીઝર રિલીઝ, ‘મોત સે ક્યા ડરના…’ સહિત આવા છે ડાયલોગ

Battle of Galwan Teaser : સલમાન ખાન 27 ડિસેમ્બરે પોતાનો 60 મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. આ ખાસ દિવસના અવસર પર અભિનેતાની મોસ્ટ અવેટેડ ફિલ્મ બેટલ ઓફ ગલવાનનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં ભાઈજાનના પાત્રની સંપૂર્ણ ઝલક આપવામાં આવી છે અને ફિલ્મની રિલિઝ ડેટ પણ જાહેર કરવામાં આવી છે. ચાલો જાણીએ ફિલ્મના ટીઝર […]

વાંચન ચાલુ રાખો