ધુળેટી પર ઓવન, મેંદો અને ખાંડ વગર બનાવો હેલ્ધી મીની કેક, બેકરીની ભૂલી જશો!
જીવનશૈલી | ધુળેટીનો કલરથી રમવાનો તહેવાર છે, આ ફેસ્ટિવલ મીઠાઈઓ વગર અધૂરો છે પરંતુ ટેસ્ટી મીઠાઈ ખાવાની મજા પડે છે, એમાં પણ સોફ્ટ પોચી રૂ જેવી કેક ખાવા મળી જાય તો બાળકોથી લઇ મોટા બધાને મજા પડે છે. અહીં જાણો મીની કેક રેસીપી મીની કેકની ખાસ વાત એ છે કે એમાં ખાંડનો ઉપયોગ કર્યો નથી […]
વાંચન ચાલુ રાખો