જંગલમાંથી પ્રગટ થયું મંદિર, ‘બાલા હનુમાન’ રખાયું નામ

જંગલમાંથી પ્રગટ થયું મંદિર, ‘બાલા હનુમાન’ રખાયું નામ

બેટ દ્વારકાના બાલાપર ગામમાં સવાસો વર્ષ જૂના હનુમાનજીના મંદિરનો જીર્ણોદ્ધાર કરાયો. તાજેતરમાં થયેલી ડિમોલિશનની કાર્યવાહી દરમિયાન બાવળના જંગલમાંથી એક પૌરાણિક મંદિર ખંડેર હાલતમાં મળી આવ્યું હતું. સ્થાનિકોની પૂછપરછ દરમિયાન આ મંદિર 100થી 125 વર્ષ જૂનું હોવાનું અને નેપાળી શૈલીનું હનુમાનજીનું મંદિર હોવાનું જાણવા મળ્યું હતું. જોકે 40થી 50 વર્ષ પહેલા મંદિરની ડેમોગ્રાફિક પરિસ્થિતિ બદલાઈ હતી. […]

વાંચન ચાલુ રાખો