Yoga Advantages: પેટની ગેસ અને કબજિયાત મટાડશે આ યોગાસન, બાબા રામદેવે જણાવ્યા ફાયદા
Baba Ramdev Yoga For Fuel And Constipation Aid Suggestions : પેટમાં ગેસ અને કબજિયાતની સમસ્યા મોટાભાગના લોકોને પરેશાન કરે છે. કલાકો સુધી એક જગ્યાએ બેસી રહેવું, બહારનું બિનઆરોગ્યપ્રદ ભોજન અને તણાવની સીધી અસર આપણા પાચનતંત્ર પર પડે છે. તેનાથી પેટમાં ગેસ અને કબજિયાતની સમસ્યા થાય છે. યુવાન થી લઈને વૃદ્ધ તમામ ઉંમરના લોકો તેના માટે […]
વાંચન ચાલુ રાખો