Video: દ્વારકા પદયાત્રામાં અનંત અંબાણી સાથે બાબા બાગેશ્વર પણ ખુલ્લા પગે જોડાયા
Final Up to date:April 04, 2025 11:45 AM IST દ્વારકાધીશ પર અનંત શ્રદ્ધા ધરાવતા રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ડાયરેક્ટર અનંત અંબાણીની પદયાત્રામાં બાબા બાગેશ્વર પણ જોડાયા. આધ્યાત્મિક નેતા બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રી અનંત અંબાણી સાથે પદયાત્રામાં જોડાયા હતા. જામનગર: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ડિરેક્ટર અનંત અંબાણી તથા આખો પરિવાર ભગવાન દ્વારકાધીશ પ્રત્યેની તેમની ઊંડી ભક્તિ માટે જાણીતો […]
વાંચન ચાલુ રાખો