દ્વારકામાંથી પાંચ બાંગ્લાદેશી મહિલાની ધરપકડ, રુક્ષ્મણી મંદિર પાસે મોઢું છુપાવીને ફરતી હતી

દ્વારકામાંથી પાંચ બાંગ્લાદેશી મહિલાની ધરપકડ, રુક્ષ્મણી મંદિર પાસે મોઢું છુપાવીને ફરતી હતી

Final Up to date:March 17, 2025 4:32 PM IST દેવભૂમિ દ્વારકામાં 5 બાંગ્લાદેશી મહિલાઓ ઝડપાઈ હોવાનું સામે આવ્યું છે. આ મહિલાઓ દ્વારકામાં આવેલ રુક્ષ્મણી મંદિરની પાછળના ભાગે પોતાનું મોઢું છુપાવીને ફરી રહી હતી. તે સમયે તેમના પર લોકોને શંકા ગઈ અને પછી એસઓજી દ્વારા પાંચેય મહિલાઓને ઝડપી પાડવામાં આવી હતી. જેમની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થયા […]

વાંચન ચાલુ રાખો