ગરમીમાં તમે પણ બરફનું પાણી પીતા હોય તો ચેતી જજો, થઇ શકે છે આ 5 સમસ્યાઓ
Ice Chilly Water Facet Results : ઉનાળાની શરૂઆત થઇ ગઇ છે અને આકરી ગરમી પડી રહી છે. ગરમી શરૂ થતા જ લોકો ઠંડી વસ્તુઓનું સેવન કરવા લાગે છે. કાળઝાળ તડકામાંથી ઘરે પાછા આવ્યા બાદ લોકો અલગ-અલગ પ્રકારના ડ્રિંક પીવે છે, જેમાં ઠંડું પાણી, લસ્સી, છાશ, જ્યુસ, નાળિયેર પાણી વગેરે સામેલ છે. ઉનાળામાં તરસ છીપાવવા માટે […]
વાંચન ચાલુ રાખો