ફોક્સવેગને નવી Taigun ફેસલિફ્ટ કાર ભારતમાં લોન્ચ કરી, માત્ર ₹ 11,000માં બુકિંગ કરાવો
New Volkswagen Taigun Facelift Launch In India: જર્મન ઓટો કંપની ફોક્સવેગન આખરે નવી ફોક્સવેગન ટાઇગુન (Volkswagen Taigun) ફેસલિફ્ટ ભારતમાં લો્ચ કરી દીધી છે. આ કોમ્પેક્ટ SUVનું પ્રથમ મોટું ફેસલિફ્ટ અપડેટ છે, જેમા Tiguan અને Tayron થી પ્રેરિત નવી ફ્રન્ટ ડિઝાઇન આવે છે. નવી ફોક્સવેગન કારમાં ઘણા એડવાન્સ ફીચર્સ, 6 એરબેગ, 8 સ્પીડ ઓટોમેટિક ગિયરબોક્સ અને […]
વાંચન ચાલુ રાખો