દુબઈમાં ગુજરાતીના માથા ઉપરથી મિસાઈલ નીકળી! સાંભળો યુવકે શું કહ્યું?
રાજકોટથી દુબઈ ફરવા ગયેલા ભાવેશભાઈ લોખીલ હાલ દુબઈમાં અટવાયા છે. ઈઝરાયેલ-ઈરાન યુદ્ધની સ્થિતિ વચ્ચે જ્યારે દુબઈમાં એર સ્ટ્રાઈક થઈ તે ભાવેશભાઈએ નજરે જોઈ હોવાનો દાવો કર્યો. દુબઈની સ્થિતિનું વર્ણન કરતાં તેમણે કહ્યું કે અહીં શરૂઆતમાં ઘણા લોકો ડરી ગયા હતા. જોકે, બાદમાં સ્થિતિ સામાન્ય છે. Source link
વાંચન ચાલુ રાખો