ભયાનક અકસ્માતનો CCTV વીડિયો જોઈને કાળજું કંપી જશે
ઉત્તપ્રદેશના પ્રતાભગઢમાં પેટ્રોલપંપ પર ક્રેનથી વિશાળ બોર્ડ લગાવવાની કામગીરી ચાલી રહી હતી. આ દરમિયાન સંતુલન બગડતા બોર્ડ ત્યાથી પસાર થઈ રહેલી એક કાર પડ્યું . જેના કારણે કારચાલકનું કરૂણ મોત નિપજ્યું હતું. Source link
વાંચન ચાલુ રાખો