Poco M8 5G : Poco નો સૌથી સસ્તો મિલિટ્રી ગ્રેડ ફોન આ તારીખે થશે લોન્ચ, જાણો કિંમત અને ફિચર્સ
POCO M8 5G Launch date in india : POCO ફરી એકવાર બજેટ-કેન્દ્રિત 5G સ્માર્ટફોન સેગમેન્ટમાં જોરદાર ધમાકો કરવાની તૈયારી કરી રહ્યું છે. કંપની 8 જાન્યુઆરીએ ભારતમાં તેનો નવો ફોન POCO M8 5G લોન્ચ કરવા માટે તૈયાર છે. તે 5G કનેક્ટિવિટી, AI-કેમેરા ફિચર્સ અને પાવર ફુલ પર્ફોમન્સ સાથે આવવાનો છે. POCO એ તેની માઇક્રોસાઇટ અને ટીઝર […]
વાંચન ચાલુ રાખો