Cheaper Home Building : ઘર બનાવવાનું કામ ખૂબ જ સસ્તું થયું, જાણો કેવી રીતે

Cheaper Home Building : ઘર બનાવવાનું કામ ખૂબ જ સસ્તું થયું, જાણો કેવી રીતે

GST કાઉન્સિલે આ મહિનાની શરૂઆતમાં નાગરિકોને સારા સમાચાર આપ્યા હતા, જેમાં ઘણી વસ્તુઓ પર કર ઘટાડ્યો હતો. સિમેન્ટ પર GST 28% થી ઘટાડીને 18% કરવામાં આવ્યો છે, જેનાથી તે 10% સસ્તો થયો છે. પ્રતિ 50 કિલો સિમેન્ટની થેલી દીઠ ₹30-35 સુધીની બચત થઈ શકે છે, જેનાથી બાંધકામ ખર્ચમાં ઘટાડો થશે. પેઇન્ટ પર GST પણ 28% […]

વાંચન ચાલુ રાખો