Gujarat ST Bharti 2026: ITI પાસ માટે ગુજરાત એસટીમાં નોકરી મેળવવાની જોરદાર તક, ₹21,000 મળશે પગાર, જાણો શું જોઈશે લાયકાત
Gujarat ST Bharti 2026 : ગુજરાતમાં રહેતા અને નોકરી શોધી રહેલા દિવ્યાંગ ઉમેદવારો માટે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમમાં નોકરી મેળવવાની જોરદાર તક આવી ગઈ છે. gsrtc દ્વારા દિવ્યાંગ અનામતની જગ્યાઓની ઘટ ભરવા માટે ખાસ ભરતી ઝુંબેશ હાથધરી છે. આ માટે ઉમેદવારો માટે પાસે ઓનલાઈન અરજીઓ મંગાવી છે. ગુજરાત st ભરતી અંતર્ગત પોસ્ટની વિગતો, […]
વાંચન ચાલુ રાખો