“ધુરંધર” ના એક ડાયલોગ પર વિવાદનો મધપૂડો છંછેડાયો, ગુજરાત હાઇકોર્ટ સુધી પહોંચ્યો મામલો
બોક્સ ઓફિસ પર સફળ રહેલી બોલિવૂડ ફિલ્મ “ધુરંધર” એ એક નવો વિવાદ ઉભો કર્યો છે. બલૂચ સમુદાયના કેટલાક સભ્યોએ ગુજરાત હાઇકોર્ટનો સંપર્ક કર્યો છે, જેમાં ફિલ્મ નિર્માતા સામે કાર્યવાહી કરવાની અને વિવાદાસ્પદ સંવાદ દૂર કરવાની માંગ કરવામાં આવી છે. ટીઓઆઈના અહેવાલ મુજબ, ગાંધીનગરના રહેવાસી યાસીન બલોચ અને બનાસકાંઠાના અયુબખાન બલોચે તેમની અરજીમાં ફિલ્મના દિગ્દર્શક આદિત્યધર […]
વાંચન ચાલુ રાખો