CCTV: ખીચડી ઘરના કૂકરમાં બ્લાસ્ટ
ધાનેરાના ખીચડી ઘરમાં બ્લાસ્ટ થવાની ઘટના બની છે. કઠોળ જ્યારે બાફવા માટે મૂકવામાં આવ્યા હતા, તે સમયે જ કૂકરમાં અચાનક બ્લાસ્ટ થયો હતો. પ્રેસરના કારણે અચાનક ધડાકો થતાં આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. બ્લાસ્ટ એટલો વિશાળ હતો કે છતના પતરા પણ વેર વિખેર થઈ ગયા હતા. આ ઘટનામાં રસોડામાં કામ કરતા તમામ લોકોનો […]
વાંચન ચાલુ રાખો