અમદાવાદ, ગાંધીનગરથી લઈને રાજકોટ સહિતના જિલ્લાઓમાં કાળઝાળ ગરમીનું યેલો એલર્ટ! 41 ડિગ્રીને પાર જશે ગરમી
હવામાન વિભાગના અમદાવાદ સ્થિત કેન્દ્રના આજ સવારના સાપ્તાહિક અહેવાલ મુજબ આજે રાજ્યના દરિયા કિનારાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળી હવા રહેશે. આ ઉપરાંત બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, વડોદરા, ભરુત અને સુરત સહિતના જિલ્લામાં હીટ વેવની સ્થિતિ જોવા મળશે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તારના સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, બોટાદ અને કચ્છમાં પણ કાળઝાળ […]
વાંચન ચાલુ રાખો