ધ્રાંગધ્રા-હળવદ હાઈવે પર મળ્યો દેહવેપાર કરતી યુવતીનો મૃતદેહ! તપાસમાં જે સામે આવ્યું, જાણીને હચમચી ઉઠશો
પોલીસ પૂછપરછ દરમિયાન સામે આવ્યું કે આરોપી મેરુ વાઘેલા છેલ્લા કેટલાક વર્ષથી ધ્રાંગધ્રા-હળવદ હાઈવે પર સોલડી ટોલ ટેક્સ પાસે બહારથી યુવતીઓને લાવીને દેહવેપારનો ધંધો કરાવતો હતો. આવી જ રીતે ગઈકાલે પણ તે 46 વર્ષીય રૂકશાનાબેન ખાતુન(હાલ મૃત) સાથે હાઈવે પર અવાવરૂ જગ્યાએ મળ્યો હતો. જ્યાં ગ્રાહક આવ્યા, આ રૂકશાના ખાતુન અને આરોપી મેરુ વાઘેલા વચ્ચે […]
વાંચન ચાલુ રાખો