દાહોદ: લગ્નના એક મહિનામાં જ સસરાએ કેફી પીણું પીવડાવી દુષ્કર્મ આચરતા પુત્રવધૂ પહેલા માળેથી કૂદી પડી!

દાહોદ: લગ્નના એક મહિનામાં જ સસરાએ કેફી પીણું પીવડાવી દુષ્કર્મ આચરતા પુત્રવધૂ પહેલા માળેથી કૂદી પડી!

Final Up to date:Feb 12, 2026 12:45 PM IST મધ્યપ્રદેશ ખાતે પરણાવેલી દાહોદ જિલ્લાની દીકરીને લગ્નના થોડા દિવસ બાદ જ સસરાએ કેફી દ્રવ્ય પીવડાવ્યા બાદ દુષ્કર્મ આચતા પીડિતા મોતને વહાલું કરવાનો પ્રયાસ કર્યો છે, જે મામલે પોલીસે તપાસ શરૂ કરી છે. પ્રતિકાત્મક ફોટો(AI) દાહોદ: હાલના કળિયુગી સમયમાં ‘સાવધાન ઈન્ડિયા’ અને ‘ક્રાઈમ પેટ્રોલ’ જેવી ક્રાઈમ, થ્રિલર […]

વાંચન ચાલુ રાખો
દેવમોગરામાં શિવરાત્રિના મેળાની તૈયારી, ચૈતર વસાવાએ શું કહ્યું?

દેવમોગરામાં શિવરાત્રિના મેળાની તૈયારી, ચૈતર વસાવાએ શું કહ્યું?

મહાશિવરાત્રીના રોજ નર્મદાના દેવમોગરા ખાતે યાહ મોગી માતાજીના મંદિરે ભવ્ય મેળો યોજાશે. આ આયોજનની પૂર્વ તૈયારીના ભાગરૂપે આયોજકો, સામાજિક આગેવાનો અને પ્રશાસન દ્વારા એક મહત્વપૂર્ણ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ મિટિંગમાં દેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ હાજરી આપી હતી. મેળામાં રસ્તા, પાર્કિંગ, પીવાના પાણીની, શૌચાલયની, રાત્રી રોકાણની, સુરક્ષા અને સલામતીની વ્યવસ્થા કરવામાં આવશે. ઉપરાંત […]

વાંચન ચાલુ રાખો
મહિલાના પગમાં ચોંટી પડ્યું કૂતરું, જુઓ LIVE વીડિયો

મહિલાના પગમાં ચોંટી પડ્યું કૂતરું, જુઓ LIVE વીડિયો

ગુજરાતમાં શ્વાનના આતંક વચ્ચે વધુ એક ઘટના દાહોદથી સામે આવી છે. જ્યાં એક મહિલા શાંતિથી રસ્તા પરથી પસાર થઈ રહી હતી ત્યારે જ શ્વાન દોડીને તેના પગમાં ચોંટી પડ્યું હતુ અને બચકાં ભરીને ઘાયલ કરી નાખી હતી. શ્વાનના હુમલામાં ઘાયલ થતા મહિલાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. ધ્રુજાવી નાખે એવા આ દ્રશ્યો દાહોદના મહાવીરનગરના […]

વાંચન ચાલુ રાખો