દ્વારકાના દરિયામાં 12 જેટલા ઊંટનું ટોળું ક્યાંથી આવ્યું?
પાણીમાં એક સાથે 12 જેટલા ઊંટનું ઝૂંડ જોવા મળતાં બધા આશ્ચર્યમાં મૂકાઈ ગયા હતા. આ દ્રશ્યો દ્વારકાના વાડિનારના છે, જ્યાં જેટી પર આ રીતે કેટલાક ઊંટ પાણીમાં તણાઈ આવ્યાનો દાવો કરાઈ રહ્યો છે. વાડીનારના દીન દયાળ પોર્ટ પર ઊંટનું ઝૂંડ જોવા મળતાં તંત્ર દોડતું થયું. માલધારીઓને સાથે રાખીને પાણીમાં ફસાયેલા ઊંટને એક એક કરીને બહાર […]
વાંચન ચાલુ રાખો