ભારતનો આ સ્ટાર ખેલાડી ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ ત્રણ ટી 20 મેચમાંથી બહાર, જાણો કેમ
IND vs NZ Collection : ન્યૂઝીલેન્ડ સામેની શ્રેણી પહેલા ભારતીય ટીમને ફટકો પડ્યો છે. તિલક વર્મા ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ ત્રણ ટી 20 મેચમાંથી બહાર થઇ ગયો છે. બીસીસીઆઇએ ભારતીય ક્રિકેટ ટીમના બેટ્સમેન તિલક વર્મા વિશે સંપૂર્ણ માહિતી આપી છે. ગુરુવારે સમાચાર બહાર આવ્યા કે તેની સર્જરી કરવામાં આવી છે અને તેને આગામી ત્રણ-ચાર અઠવાડિયા માટે […]
વાંચન ચાલુ રાખો