‘તારી પત્નીને ડિવોર્સ કેમ નથી આપતો’ કહી સતિલાલે મહિલામિત્રના પતિને માથામાં ચપ્પુ મારી દીધું
Final Up to date:Mar 07, 2026 11:49 PM IST સુરત: ધુળેટીના દિવસે અમોલ શંભાજી પાટીલ પર તેની પત્ની મમતા અને તેના મિત્ર સતિલાલ ઉર્ફે બુમલોએ જીવલેણ હુમલો થયો હતો. જેના કારણે અમોલને ગંભીર ઇજા થઈ છે. ત્યારે સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે. News18 સુરત: શહેરના લિંબાયત વિસ્તારમાં ધુળેટીના દિવસે એક સનસનાટીભરી ઘટના સામે […]
વાંચન ચાલુ રાખો