નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનાર IPL 2026ની તમામ મેચોને લઈ અમદાવાદ પોલીસનું જાહેરનામું
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2026) ની શરૂઆત થઈ ગઈ છે અને આ સાથે જ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે પણ આ સિઝનની કૂલ 7 મેચો રમાવાની છે. જેને લઈ ક્રિકેટ પ્રેમીઓમાં જોરદાર ક્રેઝ જોવા મળી રહ્યો છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગુજરાત ટાઈટન્સની કૂલ 7 મેચો રમાશે. શહેર પોલીસ મેચના આ 7 દિવસે ભીડને […]
વાંચન ચાલુ રાખો