ભવનાથના મેળાની તૈયારીઓ શરૂ, સાધુ સંતો દ્વારા સુવિધાના અભાવનો આક્ષેપ

ભવનાથના મેળાની તૈયારીઓ શરૂ, સાધુ સંતો દ્વારા સુવિધાના અભાવનો આક્ષેપ

જૂનાગઢમાં ભવનાથની તળેટીમાં ભવ્ય મેળાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. મેળો શરૂ થાય તે પહેલા જ દેશના ખૂણેખૂણેથી સાધુઓનું આગમન થઈ રહ્યું છે. 11 ફેબ્રુઆરીથી આ મેળો શરૂ થશે. જેમા તંત્ર દ્વારા આ વખતે સાધુ સંતો માટે અલગથી ખાસ વ્યવસ્થા કરી છે. Source link

વાંચન ચાલુ રાખો