અમદાવાદમાં પોલીસે ડિટેઈન કરેલા વાહનો ભડકે બળ્યાં

અમદાવાદમાં પોલીસે ડિટેઈન કરેલા વાહનો ભડકે બળ્યાં

અમદાવાદના ટ્રાફિકથી સતત ધમધમતા રહેતા ખાડિયા વિસ્તારમાં આગની ઘટના બની. ખાડિયા પોલીસ ચોકી નજીક અચાનક કોઈ કારણોસર આગ ફાટી નીકળતા કેટલાક વાહનો આગની ઝપેટમાં આવ્યા. પ્રાથમિક જાણકારી પ્રમાણે આગની ઝપેટમાં આવેલા વાહનો પોલીસ દ્વારા ડિટેઈન કરવામાં આવ્યા હતા. જે પોલીસ ચોકી નજીકના પાર્કિગમાં રાખવામાં આવ્યા હતા. ત્યારે આ સ્થળે અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ […]

વાંચન ચાલુ રાખો