ઠાકોર સમાજના સંમેલનમાં અલ્પેશ ઠાકોરનું મહત્વનું નિવેદન
સુરેન્દ્રનગરમાં આજે ઠાકોર સમાજનું સંમેલન યોજાયું હતું. સંમેલનમાં અલ્પેશ ઠાકોરે પણ હાજરી આપી હતી. ઠાકોર સમાજના બંધારણને લઈને આ સંમેલનમાં વાત થઈ હતી. જેમા અલ્પેશ ઠાકોરે સમાજના લોકોને યોગ્ય શીખામણ આપી હતી. Source link
વાંચન ચાલુ રાખો