જૂનાગઢમાં મહાશિવરાત્રીના મેળાનો માહોલ જામ્યો, કિન્નર અખાડા અને વાનર કિન્નર આકર્ષણ બન્યું

જૂનાગઢમાં મહાશિવરાત્રીના મેળાનો માહોલ જામ્યો, કિન્નર અખાડા અને વાનર કિન્નર આકર્ષણ બન્યું

Final Up to date:Feb 14, 2026 8:59 PM IST જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં કિન્નર અખાડાની ઉપસ્થિતિ સાથે વૈવિધ્ય અને માનવતાનો સુંદર મીલાપ જોવા મળી રહ્યો છે. કિન્નર અખાડાએ ધુણા ધખાવી આરાધના શરૂ કરી છે અને ભક્તો કિન્નર સંતોના આશીર્વાદ મેળવી રહ્યા છે. આ વખતે મહામંડલેશ્વર ગિરનારી માતા સાથે એક ખાસ વાનર પણ આવ્યું છે, જે સૌનું […]

વાંચન ચાલુ રાખો
ભવનાથ મહાદેવ મંદિરના ગર્ભગૃહમાં બીલીપત્રનો શણગાર

ભવનાથ મહાદેવ મંદિરના ગર્ભગૃહમાં બીલીપત્રનો શણગાર

જૂનાગઢમાં મહાશિવરાત્રીના મીની કુંભનો આજે ત્રીજો દિવસ છે. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શને ઉમટી રહ્યા છે. ત્યારે ભવનાથ મહાદેવ મંદિરના ગર્ભગૃહને અનોખો શણગાર કરવામાં આવ્યો છે. મંદિરના ગર્ભગૃહને બિલિપત્રથી શણગારવામાં આવ્યું. જેના હજારો શ્રદ્ધાળુઓએ દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. સાથે જ મંદિર પરિસરમાં પણ સાધુ સંતો દ્વારા વિશેષ ભજન કીર્તનનું આયોજન કરાયું છે. મહત્વનું છે કે […]

વાંચન ચાલુ રાખો