કોંગ્રેસમાં ફરી ડખો, મેવાણી-પટેલ સાથે બેસીને સમાધાન કરશે?

કોંગ્રેસમાં ફરી ડખો, મેવાણી-પટેલ સાથે બેસીને સમાધાન કરશે?

કોંગ્રેસમાં બે ધારાસભ્યો વચ્ચે જોરદાર ડખો શરૂ થયો છે. વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી અને પાટણના ધારાસભ્ય ડૉ. કિરીટ પટેલ સામસામે આવી ગયા છે. જોકે, કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા દાવો કર્યો કે કોઈ મોટી વાત નથી. બંનેની સાથે બેસીને ગેરસમજ દૂર કરીશું. જોકે, સવાલ એ છે કે શું આ બંને નેતા સાથે બેસશે ખરા? કારણ […]

વાંચન ચાલુ રાખો