અખતરા કરવા હોય એ પરસોત્તમ સોલંકીને યાદ કરજો
બગદાણાના સરપંચ નવનીત બાલધિયા પર થયેલા હુમલાના કેસમાં માયાભાઈ આહિરના પુત્ર જયરાજની ધરપકડ કરવામાં આવી છે. આ મામલે કોળી આગેવાન તેમજ ભાજપ સરકારના મંત્રી એવા પરસોત્તમ સોલંકીએ કોળી સમાજના કાર્યક્રમમાં આક્રમક નિવેદન આપ્યું હતું. વેલણ ગામ ખાતે યોજાયેલા કોળી સમાજના સમૂહલગ્ન પ્રસંગે પરસોત્તમ સોલંકીએ નિવેદન આપ્યું હતું. Source link
વાંચન ચાલુ રાખો