શિવલિંગ પર માથું ટેકવતા વાઘનો વીડિયો વાયરલ

શિવલિંગ પર માથું ટેકવતા વાઘનો વીડિયો વાયરલ

સોશિયલ મીડિયા પર અત્યારે મધ્યપ્રદેશના કટની જિલ્લાનો એક ચોંકાવનારો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. ધીમરખેડાના શાહદર જંગલમાં એક વાઘ પ્રાચીન શિવલિંગ પાસે પહોંચીને ભક્તિભાવપૂર્વક માથું નમાવતો અને જીભ ઘસતો જોવા મળ્યો. વાયરલ વીડિયોમાં વાઘ ખૂબ જ શાંત મુદ્રામાં દેખાય છે. તે શિવલિંગ પાસે બેસે છે, પોતાનું માથું અને જીભ ત્યાં ઘસે છે અને કોઈ પણ […]

વાંચન ચાલુ રાખો