ચોમાસું કેવું રહેશે? હોળીની જ્વાળા પરથી વરતારો
આવતું ચોમાસું કેવું રહેશે એને લઈને હોળીની જ્વાળા પરથી અનેક ગામમાં વરતારો કાઢવાની પરંપરા છે. આ જ પરંપરા પ્રમાણે જામનગરના લીંબુડા ગામમાં વડીલોએ હોળીની જ્વાળાનું નિરીક્ષણ કરીને વરતારો આપ્યો છે. હોળી પ્રગટાવી એ દરમિયાન શરૂઆતની મિનિટોમાં પવન કઈ દિશામાં જાય છે તેના આધારે વરતારો મેળવવામાં આવ્યો હતો. અહીં કાઢવામાં આવેલા વરતારા પ્રમાણે આવતું ચોમાસું ખેડૂતો […]
વાંચન ચાલુ રાખો