ઓસ્કાર 2027માં ભારતની ઓફિશિયલ એન્ટ્રી બની આ મરાઠી ફિલ્મ
Oscars 2027 : મરાઠી થ્રિલર ફિલ્મ ‘ગોંધલ’ ને ઓસ્કાર 2027 માટે ભારતની સત્તાવાર એન્ટ્રી તરીકે પસંદ કરવામાં આવી છે. ફિલ્મ ફેડરેશન ઓફ ઈન્ડિયા (એફએફઆઈ)એ શુક્રવારને 18 સપ્ટેમ્બરના રોજ તેની જાહેરાત કરી હતી. આ રેસમાં નાગા ભાષાની ફિલ્મ ‘અંગ’ અને તમિલ ફિલ્મ ‘ડોરોથી’ પણ સામેલ હતી. સંતોષ ડાવખરના નિર્દેશનમાં બનેલી ‘ગોંધલ’ 99માં એકેડેમી એવોર્ડ્સમાં બેસ્ટ ઇન્ટરનેશનલ […]
વાંચન ચાલુ રાખો