હોટલ-રેસ્ટોરન્ટના રસોડામાં ગેસના બાટલા ખૂટ્યા, શું હવે બહાર જમવાનું બંધ થશે?

હોટલ-રેસ્ટોરન્ટના રસોડામાં ગેસના બાટલા ખૂટ્યા, શું હવે બહાર જમવાનું બંધ થશે?

Final Up to date:Mar 12, 2026 9:12 AM IST વિશ્વના ખૂણે ખૂણે ચાલી રહેલા યુદ્ધના પડઘા હવે રાજકોટના હોટલ અને રેસ્ટોરન્ટ ઉદ્યોગમાં સંભળાઈ રહ્યા છે. એક તરફ શાપર-વેરાવળના ઉદ્યોગો ગેસ કાપનો સામનો કરી રહ્યા છે, ત્યાં બીજી તરફ શહેરના કોમર્શિયલ LPG ગ્રાહકોને મળેલા એક આંચકાજનક ઇ-મેઇલે ચિંતામાં વધારો કર્યો છે. આ ઇ-મેઇલ મુજબ, આગામી સૂચના […]

વાંચન ચાલુ રાખો