બજેટ સત્રમાં શ્રમ રોજગાર વિભાગ લાવશે સુધારા વિધેયક: સુરક્ષા જોગવાઈઓ સાથે મહિલાઓને નાઈટ શિફ્ટમાં કામની મંજૂરી
Final Up to date:Feb 13, 2026 1:54 PM IST મહિલાઓ મોટી સંખ્યામાં નોકરી અને વ્યવસાય સાથે જોડાઈ રહી છે અને કેટલીક સેવાઓ તથા વ્યવસાયિક ક્ષેત્રોમાં રાત્રિ શિફ્ટની જરૂરિયાત રહેતી હોય છે. આવી પરિસ્થિતિમાં કામ અને વેતનની સમાન તકો ઉપલબ્ધ કરાવવી જરૂરી હોવાનું સરકારનું માનવું છે. સંમતિ અને પૂરતી સુરક્ષા-સલામતીની જોગવાઈઓને આધીન રહેશે. ગાંધીનગર: ગુજરાત વિધાનસભાના […]
વાંચન ચાલુ રાખો